Aaditya Sudra - Digital Marketing Professional In Mumbai, Maharashtra, India
Share This
Scroll Down
Back to blogs
//Post title

પ્રેમ ની પ્રોમિસ

9 month agoCategory : poems

પ્રોમિસ ડે ના દિવસે પ્રેમી નું પ્રેમિકા ને આપેલું વચન

 

સુ ખબર સુ લખ્યું છે મારા ભાગ્ય મા,

પણ એક પ્રોમિસ પાક્કી આપું,

કે મારું સપનું પણ તું જ રહીશ,

અને મારી ખ્વાઈશ પણ તું જ રહીશ.

ભલે પછી તું એને અપનાવે કે એને તરછોડે,

જ્યાં સુધી મારા શ્વાસ છે,

મારા શ્વાસ પર લખાયેલું નામ તો તું જ રહીશ.

      9 month ago      Aaditya Sudra     1250     0   
No comment
Leave A Comment

Ready To Discuss Your Project ?

Get in Touch