Aaditya Sudra - Digital Marketing Professional In Mumbai, Maharashtra, India
Share This
Scroll Down
Back to blogs
//Post title

કેમ જશે આ સમય

9 month agoCategory : poems

પ્રિયતમ ના વિરહ ના સમય માં પ્રેમી પ્રેમિકા ને મનાવે છે. એની આ એક નાની એવી રચના છે.

 

ના તું બોલ, ના હું બોલું,

ચૂપચાપ ગુજરી જશે આ સમય.

સુકુન પણ મળશે, તકલીફ પણ મળશે,

બોવ અઘરો જશે આ સમય.

આંખો ના સપના આંસુ બની વહી જશે,

પ્રેમ ની ખ્વાઈશ, ખ્વાઈશ બની રહી જશે, 

સુ ખબર કેમ જશે આ સમય.

દઈ દે સાથ તારો, હાથો માં હાથ તારો,

પછી જો કેવો સરસ જશે આ સમય.

 

      9 month ago      Aaditya Sudra     2644     0   
No comment
Leave A Comment

Ready To Discuss Your Project ?

Get in Touch